ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ઈન્ડિયા

UP પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને કહ્યું- 'તમે શંકરાચાર્ય જ નથી, 24 કલાકમાં જવાબ આપો'; આખરે શું છે શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા

પ્રયાગરાજ માઘમેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને પ્રશાસન વચ્ચેના ઝઘડામાં મંગળવારે એક નવો વળાંક આવ્યો. પ્રશાસને 3 દિવસથી ધરણા પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ આપીને કહ્યું છે કે તેઓ જ્યોતિર્મઠના શંકરાચાર્ય કેવી રીતે છે, તેનો 24 કલાકમાં જવાબ આપ